જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,અમરેલી દ્વારા ભરતી મેળો...
::: ભરતી મેળાની વિગતવાર માહિતી :::
પોસ્ટ : મિડ લેવલ ઓપ્થેલ્મિક પર્સનલ
લાયકાત : 12 પાસ
ઉંમર : 17 થી 20 વર્ષ
પગાર : 12,500/-
કાર્ય સ્થળ : અમરેલી
પોસ્ટ : ટેલિ કોલર
લાયકાત : 12 પાસ
ઉંમર : 18 થી 30 વર્ષ
પગાર : 7500/-
કાર્ય સ્થળ : અમરેલી
>>> આલ્ફા ઓટોલીંક લીમીટેડ અમરેલી
પોસ્ટ : ટેલિ કોલર
લાયકાત : 12 પાસ
ઉંમર : 18 થી 30 વર્ષ
પગાર : 7500/-
કાર્ય સ્થળ : અમરેલી
પોસ્ટ : સેલ્સ એક્ઝીક્યુટીવ /કોમ્પ્યુટર ઓપરેટર
લાયકાત : સ્નાતક
ઉંમર : 18 થી 30 વર્ષ
પગાર : 12,000/-
કાર્ય સ્થળ : અમરેલી
>>> શીતલ કુલ પ્રોડક્ટ્સ અમરેલી
પોસ્ટ : લેબ આસિસ્ટન્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 18 થી 30 વર્ષ
પગાર : 12,000/-
કાર્ય સ્થળ : અમરેલી
>>> શિવ ઇન્ડસ્ટ્રીઝ અમરેલી
પોસ્ટ : વોચ મેકર અને વોચ ફિટર
પોસ્ટ : વોચ મેકર અને વોચ ફિટર
લાયકાત : 10 થી ઓછું
ઉંમર : 18 થી 45 વર્ષ
પગાર : 7500/-
કાર્ય સ્થળ : અમરેલી
- ભરતી મેળાની તા. : 03/08/2022
- ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે
- ભરતી મેળાનું સ્થળ : ખેડુત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી.
<< ખાસ નોંધ >>
*** ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
*** ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી
*** ફક્ત મહિલા રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
*** વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
*** ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.