પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી અમદાવાદ દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
1. પ્રોજેકટ ઇજનેર (GUDC)
- લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
- ઉંમર : 42 વર્ષ
- પગાર : 50,000/-
2. મ્યુનિસિપલ ઇજનેર (હાઉસિંગ)
- લાયકાત : ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ
- ઉંમર : 35 વર્ષ
- પગાર : 30,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>>> ઇન્ટરવ્યુ તારીખ : 02/09/2022
>>> ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 કલાકે
>>> રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 થી 11:00