મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 9 પાસ/10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 30/08/2022

સમય : સવારે 10:00 કલાકે

સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.