જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...
પોસ્ટ : કેરિયર કાઉન્સેલર
પગાર : 20,000/-
વયમર્યાદા : 21 થી 35 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 11/08/2022
👉 અરજી સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી વિંગ, સહયોગ સંકુલ બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ સામે, સેક્ટર - 11 ગાંધીનગર.