GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....

કુલ જગ્યા : 245

:: પોસ્ટ ::
  • મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ - 2
  • કાયદા અધિકારી વર્ગ - 2
  • પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઓષધ)
  • ક્યુરેટર વર્ગ - 2
  • કાર્યપાલક ઇજનેર (સિવિલ), માર્ગ અને મકાન વિ.
  • કાર્યપાલક ઇજનેર (સિવિલ), ન.જ.પા.પુ.ક. વિભાગ
  • નાયબ કાર્ય પાલક (સિવિલ), મા. મ.વી.
  •  નાયબ કાર્ય પાલક (સિવિલ), ન.જ.પા.પુ.ક.વી.
  • સહાયક રાજ્ય વેરા કમિશન
  • મદદનીશ કમિશનર (આદિજાતિ વિકાસ)
  • સમાજ કલ્યાણ અધિકારી (વી. જા.)
  • જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર
  • મદદનીશ નિયામક, અન્ન ના.પુ. અને ગ્રાહક બા. વિ.
  • ચીફ ઓફિસર (નગરપાલિકા મુખ્ય અધિકારી)
  • રાજ્ય વેરા અધિકારી
જાહેરાત ક્રમાંક : ૧૫/૨૦૨૨-૨૩

<< અગત્યની તારીખ >>
  • ફોર્મ શરૂ તા. : 25/08/2022 (બપોરે 01:00 વાગ્યા થી)
  • ફોર્મ માટે છેલ્લી તા. : 09/09/2022 (બપોરે 01:00 વાગ્યા સુધી)
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

::: ચલણ :::

>>> EWS/ OBC/ SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
>>> અન્ય માટે : Rs.100/- + બેન્ક ચાર્જ

<< જરૂરી ડોકયુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ધો. 12ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ ( જો હોય તો )
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
  • જો Ojas રજીસ્ટ્રેશન ID ના હોય તો મોબાઈલ નંબર પરથી રજીસ્ટ્રેશન ID મળી રહેશે.
 
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો

નોંધ : બાકી રહેલ તમામ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે...

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=