GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) ભરુચ દ્વારા ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

<< ટ્રેડ >>
  • M.M.V.
  • ડીઝલ મિકેનિક
  • ઓટો ઇલે.
  • ઇલે.બોડીબિલ્ડર
  • વેલ્ડર
  • વાયર મેન
લાયકાત : 10પાસ/ITI પાસ/

અરજી મેળવવાની છેલ્લી તા. : 22/08/2022
અરજી માટે છેલ્લી તા. : 09/09/2022 સુધી
અરજી સ્થળ : એસ.ટી.વિભાગીય કચેરી, ભોલાવ ભરુચ.



નોંધ : એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.