I - ખેડૂત દ્વારા પાવર ટીલર્સ સહાય યોજના...

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ લાભાર્થીઑ  માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા દ્વારા પાવર ટીલર્સ સહાય યોજન 2022 - 2023...

ઓનલાઈન અરજી માટે તા. : 23/08/2022

ઓનલાઈન અરજી માટે છેલ્લી તા. : 22/09/2022 સુધી...



:: જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • જાતિનો દાખલો
  • 7-12, 8-A ખાતા નંબર
  • બેન્ક સેવિંગ એકાઉન્ટ નંબર/રદ કરેલ ચેક
  • બાહેંધરી પત્રક
  • મોબાઈલ નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ikhedut.gujarat.gov.in/Admin/Login.aspx