MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ ફોર્મ શરૂ... 


MYSY સ્કોલર શીપ ફોર્મ તારીખ વધારવામાં આવેલ છે..

>> ફોર્મ ભરવા માટે વધારેલ તારીખ <<
👇👇👇
છેલ્લી વધારેલ તા. : 22/05/2023


**************************************************************

સ્કોલરશીપ માટે ફ્રેશ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ
👇👇👇👇
તા. : 26/08/2022 થી : 31/03/2023) સુધી અરજી કરી શકશે...
👇👇👇👇
મેડીકલ અને પેરામેડીકલ માટે ફ્રેશ અને રીન્યુઅલ છેલ્લી તારીખ : 31/03/2023 છે.


ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

  શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૩ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ ૩૧/૦૧/૨૦૨૩ છે. જેની ખાસ નોંધ લેવી.

<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

<<< જરૂરી ડોકયુમેન્ટ માટે : અહી ક્લિક કરો.


નોંધ : સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ નમૂના પ્રમાણેના તૈયાર રાખવા...

::: અન્ય જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ
<<< ઇન્સ્ટ્રકશન ફોર સ્ટુડન્ટ 2022-23 : અહી ક્લિક કરો.

<<< આધાર લિન્ક અંગે જરૂરી માહિતી : અહી ક્લિક કરો.

MYSY સ્કોલરશીપ ફોર્મની માહિતી જોવા માટે દરરોજ વેબસાઇટ તેમજ અપડેટ ન્યૂઝ જોતાં રહેવું.