VSP (વીઝાગ સ્ટીલ પ્લાન્ટ) દ્વારા ભરતી...

કુલ જગ્યા : 319

પોસ્ટ : એપ્રેન્ટિસ

ઉંમર : 18 થી 25 વર્ષ

લાયકાત : ITI પાસ With NCVT Certificate in concerned Trad

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન


::: અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 02/08/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 18/08/2022
પરીક્ષા તા. : 04/09/2022

<< એપ્લિકેશન ફી >>

જનરલ/OBC/EWS : 200/- + GST
SC, ST & PWD : 100/- + GST

<<< ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<<<  વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://rinl.onlineregistrationforms.com/#/home