આણંદ કૃષિ યુનિવર્સિટિ દ્વારા વ્યવસાયલક્ષી તાલીમ...

અભ્યાસક્રમનું નામ : વ્યવસાયલક્ષી આધુનિક મરઘાંપાલન તાલીમ

સમયગાળો તા. : 03/10/2022 થી શરૂ થનાર 10 અઠવાડિયાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ

લાયકાત : 8 પાસ

ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. : 20/09/2022 સાંજના 5 વાગ્યા સુધી.