ગુજરાત ઔધ્યોગિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

કાયદા નિષ્ણાંત

ઉંમર : 40 વર્ષ

લાયકાત : LLB

પગાર : 30,000/- ફિક્સ

અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 16/09/2022

અરજી મોકલવાનું સ્થળ : જનરલ મેનેજર (મહેકમ), મહેકમ શાખા, બ્લોક નં. બીજો માળ, DIDC ઉધ્યોગ ભવન, સેક્ટર - 11 ગાંધીનગર - 382011.