એપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી....

:: પોસ્ટ ::
  • એપ્રેન્ટિસ
વયમર્યાદા : 18 થી 25 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

:: ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ ::

તારીખ : 12 થી 16 સપ્ટેમ્બર 2022
સમય : સવારે 9:00 થી 12 સુધી
સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા.