ઔદ્યોગિક તાલીમ સંસ્થા પલાણ દ્વારા ભરતી...
પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
પગાર : 14,040/-
અરજી માટે છેલ્લી તા.: 23/09/2022
સ્થળ : આચાર્યની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પલાણ તા. વસો, જી. ખેડા. - 387350
- રૂબરૂ મુલાકાતની તા. : 29/09/2022
- રૂબરૂ મુલાકાતનો સમય : સવારે 11:00 કલાકે