NHM (નેશનલ હેલ્થ મિશન) ભરુચ દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (કરાર આધારિત)
ઉંમર : 40 વર્ષથી વધુ નહિ
પગાર : 25,000/-
છેલ્લી તા. : 27/09/2022
અરજી મોકલવાનું સરનામું : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની કચેરી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, સ્ટેશન રોડ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સામે ભરુચ.