ધ અર્બન હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- લેબ ટેક્નિશિયન
- ફાર્માસિસ્ટ
- સ્ટાફનર્સ
<< વયમર્યાદા >>
લેબ ટેક્નિશિયન અને ફાર્માસિસ્ટ માટે : 58 વર્ષ
સ્ટાફનર્સ માટે : 45 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 20/09/2022
અરજી મોકલવાનું સ્થળ : ધ અર્બન હેલ્થ સોસાયટી, પ્રથમ માળ, એમ.એસ. બિલ્ડીંગ, સેક્ટર - 11 ગાંધીનગર મહાનગર પાલિકા, ગાંધીનગર.