પારૂલ યુનિવર્સિટી દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • બિઝનેસ ડેવલોપમેન્ટ એક્ઝિક્યુટિવ
  • ટેલી કોલર
  • CRM એનાલિસ્ટ
  • ટિમ લીડ - સિસ્ટમ સપોર્ટ એક્ઝિક્યુટિવ
  • ક્વોલિટી ઇન્શ્યોરન્સ એક્ઝિક્યુટિવ
  • લીમિંગ & ડેવલોપમેન્ટ એક્ઝિક્યુટિવ
  • સેલ્સ એક્ઝિક્યુટિવ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 18/09/2022 (10:00 Am થી 01:00 Pm)

ઇન્ટરવ્યુ સ્થળ : 2 ફ્લોર, રોશની ટેક્નોલોજીસ પાર્ક, Opp. વોટર ટેન્ક કારેલીબાગ, વડોદરા.