પોસ્ટ : ફિલર મેન (પેટ્રોલ, ડીઝલ, સીએનજી)
>>> ઉંમર : 18 થી 30 વર્ષ
>>> લાયકાત : 10 પાસ
>>> કાર્ય સ્થળ : અમરેલી
- ભરતી મેળાની તા.: 06/09/2022
- ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે
- ભરતી મેળાનું સ્થળ : ગુરુદત્ત પેટ્રોલપંપની પાછળ, બાયપાસ ચોકડી, લાઠી રોડ, અમરેલી
*** ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
***ભરતીમેળામાં મહિલા તેમજ દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી
***પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
***રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
***વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
***ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

<< અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક >>
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup