જિલ્લા પંચાયત કચેરી સાબરકાંઠા (હિંમતનગર) દ્વારા ભરતી...
પોસ્ટ : કાયદા સલાહકાર
ઉંમર : 50 વર્ષ
પગાર : 60,000/-
લાયકાત : કાયદા સ્નાતકની ડિગ્રી (LLB)
છેલ્લી તા. : જાહેરતના 10 દિવસમાં
જાહેરાત તા. : 20/09/2022
અરજી સ્થળ : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મહેકમ શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર - 383001