અરવલ્લી વિધ્યાભવન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા ભરતી...

પોસ્ટ : અધ્યાપક સહાયક

લાયકાત : M.A 55%

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 09/10/2022 (સવારે 10:30 કલાકે)

ઇન્ટરવ્યુ સ્થળ : આચાર્ય ડી.ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા. - 383255 જી. સાબરકાંઠા