જિલ્લા બાળ સુરક્ષા યોજના વડોદરા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • એકાઉન્ટન્ટ
  • ગૃહમાતા
  • ગૃહપિતા
  • આઉટ રીચ વર્કર

<< પગાર >>

  1. એકાઉન્ટન્ટ : 14,000/-
  2. ગૃહમાતા અને ગૃહપિતા : 13,000/-
  3. આઉટ રીચ વર્કર : 11,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 


ઇન્ટરવ્યુ તારીખ : 07/10/2022

ઇન્ટરવ્યુ સમય : 09:00 થી 11:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ, બાળ ગોકુલમ, ભુતડીઝાપા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે, કરેલી બાગ, વડોદરા.