જિલ્લા રોજગાર વિનિમય કચેરી નડીઆદ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
કેરિયર કાઉન્સેલર
લાયકાત : એમ.એસ.ડબલ્યુ./એમ.એ. (સાયકોલોજી)/એમ.એસ.સી. (સાયકોલોજી)/એમ.બી.એ.(એચ.આર.) , પી.જી.ડી.(એચ.આર.) , પી.જી.ડી. ઇન વોકેશનલ ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગઉંમર : 21 થી 35 વર્ષ
પગાર : 20,000/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : 19/09/2022 સુધીમાં
અરજી અથવા રૂબરૂ અરજી કરવા માટેનું સ્થળ : જિલ્લા રોજગાર કચેરી, બ્લોક - A બીજો માળ, સરદાર પટેલ ભવન, નડિયાદ જી. ખેડા - 387001.