ACPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) દેવભૂમિદ્વારકા દ્વારા ભરતી...
<< પોસ્ટ >>
1. કાનૂની સહ પ્રોબેશન અધિકારી
- પગાર : 21,000/-
2. કાઉન્સેલર
- પગાર : 14,000/-
3. સામાજિક કાર્યકર
- પગાર : 14,000/-
4. એકાઉન્ટ
- પગાર : 14,000/-
5. ડેટા એનાલિસ્ટ
- પગાર : 14,000/-
6. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- પગાર : 12,000/-
7. આઉટ રીચ વર્કર
- પગાર : 11,000/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 14/09/2022
અરજી સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, A/G-3, ભોયતળિયે, જિલ્લા સેવા સદન, લાલપુર રોડ, ધરમપૂર, ખંભાળિયા - 361305