આત્મીય યુનિવર્સિટી રાજકોટ દ્વારા ભરતી...

<< પોસ્ટ >>

  • કોમ્પ્યુટર હાર્ડવેર ટેક્નિશિયન
  • જનરલ સુપરવાઇઝર
  • પટ્ટાવાળા

રૂબરૂ અરજી માટે તા.  : 11/09/2022 (રવિવાર)

સમય : સવારે 09:00 થી 11:00 દરમિયાન

સ્થળ : યોગીધામ ગુરુકુલ, કાલાવડ રોડ રાજકોટ - 360005.