અગ્નિવીર આર્મી લેખિત પરીક્ષા તારીખ...
:: પોસ્ટ ::
- અગ્નિવીર જનરલ ડયુટી
- અગ્નિવીર ટેકનિકલ
- અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેક્નિશિયન
- અગ્નિવીર ટ્રેડસમેન
અગ્નિવીર આર્મી ભરતી કોલ લેટર શરૂ...
:: પોસ્ટ ::
- અગ્નિવીર જનરલ ડયુટી
- અગ્નિવીર ટેકનિકલ
- અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેક્નિશિયન
- અગ્નિવીર ટ્રેડસમેન
કોલ લેટર તા. : 25/09/2022
નોંધ : ફોર્મની ફાઇનલ પ્રિન્ટ પણ નીકળવાની શરૂ થઈ ગઈ છે...
>>> ભરતી સમયની માહિતી માટે : અહી ક્લિક કરો.
>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
::: આર્મી રેલી માટે ઉમેદવાર સાથે લઇ જવાના જરૂરી ડૉક્યુમેન્ટ ::: 👇
- SSC/HSC ની ઓરીજનલ માર્કશીટ
- શાળા અથવા કોલેજનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા LC
- જાતિનો દાખલો
- નિવાસ / જન્મ / રહેઠાણ પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટા (15 કોપી)
- (ચશ્મા અથવા ટોપીસાથેનો ફોટોગ્રાફ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારનો ચહેરો બંને કાન દર્શાવતો એકદમ સ્પષ્ટ હોવો જોઈએ.)
- NCC પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર અને સંબંધ પ્રમાણપત્રો, જો હોય તો...
- એફિડેવિટ સર્ટિ
- કોલ લેટર લેસર પ્રિન્ટરથી અને બ્લેકેએન્ડ વાઇટ માં જ કાઢવો..
- કલર પ્રિન્ટ સ્વીકારવામાં આવશે નહીં.
- એડમિટ કાર્ડ વાળવું કરવું નહિ
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://joinindianarmy.nic.in/Authentication.aspx