ઔદ્યોગિક તાલીમ સંસ્થા નેત્રંગ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર
 
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 19/09/2022

ઇન્ટરવ્યુ સમય : સવારે 11:30 કલાકથી 13:30 કલાક સુધી..

સ્થળ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા નેત્રંગ (મહિલા), તાલુકા સેવા સદનની પાછળ, તા. : નેત્રંગ જી. ભરુચ.