ITI રાજકોટ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ + ITI પાસ

<< ટ્રેડનું નામ >>

  • ફિટર
  • મશીનિષ્ટ
  • ટર્નર
  • ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
  • ડીઝલ મિકેનિક

ઉંમર : 18 થી 30 વર્ષ

ભરતી મેળાની તા. : 14/09/2022

ભરતી મેળાનો સમય : સવારે 10:00 વાગ્યા થી બપોરે 01:00 વાગ્યા સુધી...

ભરતી મેળાનું સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ 112

<< સાથે લઈ જવાના જરૂરી ડોકયુમેન્ટ >>
  • ધોરણ 10 માર્કશીટ
  • ITI ની બધી માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝફોટા ( 5 નંગ)
  • રિઝયુમ અથવા બાયોડેટા સાથે લઈ જવું