સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો - ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લી. દ્વારા ભરતી...

<< પોસ્ટ >> 👇👇

1. ટ્રેઇની સિનિયર ઓફિસર - 13

  • લાયકાત : BVSc&AH
  • ઉંમર : 30 વર્ષ

 2. ટ્રેઇની ટેક્નિશિયન - 36

  • લાયકાત : ITI ફિટર
  • ઉંમર : 18 થી 32 વર્ષ

3. ટ્રેઇની ટેક્નિશિયન -5

  • લાયકાત : ITI ઇલેક્ટ્રિશિયન
  • ઉંમર : 18 થી 32 વર્ષ

 4. ટ્રેઇની ટેક્નિશિયન -

  • લાયકાત : ITI વેલ્ડર
  • ઉંમર : 18 થી 32 વર્ષ

5. ટ્રેઇની બોઈલર એટેડન્ટ - 1

  • લાયકાત : ફર્સ્ટ ક્લાસ/સેકન્ડ ક્લાસ/બોઈલર એટેડન્ટ
  • ઉંમર : 18 થી 32 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : 16/09/2022



>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>>>અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

>>>વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.