ITI રાજકોટ દ્વારા ભરતી મેળો...

લાયકાત : ITI પાસ

ઉંમર : 18 થી 30 વર્ષ

ભરતી મેળાની તા. : 09/09/2022 (શુક્રવાર)

સમય : સવારે 10:00 વાગ્યા થી બપોરે 01:00 વાગ્યા સુધી...

ભરતી મેળાનું સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં. 112

<< કાર્ય સ્થળ >>
  • રાજકોટ



<< સાથે લઈ જવાના જરૂરી ડોકયુમેન્ટ >>
  • ધો. 10 ની માર્કશીટ
  • ITI ની તમામ માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો (5 નંગ)
  • રીઝયુંમ તથા બાયોડેટા સાથે લઈ જવો