જામનગર જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...
<< પોસ્ટ >> 👇👇1. જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
>>> લાયકાત : ગ્રેજ્યુએટ 50 %
>>> પગાર : 10,000/-
>>> ઉંમર : 18 થી 58 વર્ષ
2. તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર
>>> લાયકાત : ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ/ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન/ હોમ સાયન્સની ડિગ્રી
>>> પગાર : 15,000/-
>>> ઉંમર : 18 થી 58 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (કરાર આધારિત)
અરજી માટે છેલ્લી તા. : 15/09/2022
અરજી મોકલવાનુ સ્થળ : નાયબ કલેક્ટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, શરૂસેક્શન રોડ, બીજો માળ રૂમ નં. 210, જામનગર.