અમરનાથ કો - ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- ચીફ મેનેજર/ઓફિસર
- એક્ઝિક્યુટિવ (ક્લાર્ક કમ કેશિયર)
- IT ઓફિસર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
(અરજી દ્વારા અથવા E - Mail દ્વારા)
અરજી મોકલવાનું સ્થળ : મુખ્ય ઓફિસ, આભૂષણ, મહાદેવ
છેલ્લી તા. : જાહેરતના 15 દિવસમાં
જાહેરાત તા. : 01/09/2022