ITI રાજકોટ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ + ITI

<< ટ્રેડનું નામ >>
  • ફિટર
  • મશીનિષ્ટ
  • ટર્નર
  • ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
  • ડીઝલ મિકેનિક
  • ડ્રાફ્ટ્સ મિકેનિક
  • વેલ્ડર
  • MMCP
  • LACP
  • IMCP
  • AOCP

ઉંમર : 18 થી 30 વર્ષ

ભરતી મેળાની તા. : 04/10/2022

ભરતી મેળાનો સમય : સવારે 10:00 વાગ્યા થી બપોરે 01:00 વાગ્યા સુધી...

ભરતી મેળાનું સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં. 112