નેશનલ હેલ્થ મિશન (NHM) પાટણ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • આર્યુવેદિક/હોમિયોપેથિક આયુષ તબીબ
  • ફાર્માસિસ્ટ
  • લેબ ટેક્નિશિયન
  • સ્ટાફ નર્સ
  • ફિ.હે.વ. (FHW)

<< વયમર્યાદા >>

આર્યુવેદિક /ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સ માટે : 40 વર્ષ

લેબ ટેક્નિશિયન માટે : 21 થી 28 વર્ષ

ફિ.હે.વ. માટે : 18 થી 40 વર્ષ

>>> ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

  • ફોર્મ શરૂ તા. : 05/09/2022
  • ફોર્મ માટે છેલ્લી તા. : 12/09/2022

<<< પોસ્ટ અને લાયકાત >>>

<< જરૂરી ડોકયુમેન્ટ >>

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ
  • ધો. 10 ની માર્કશીટ
  • ધો. 12 ની માર્કશીટ
  • અભ્યાસની છેલ્લી માર્કશીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • CCC નું સર્ટિફિકેટ
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx