NHM (નેશનલ હેલ્થ મિશન) પોરબંદર દ્વારા ભરતી...
<< પોસ્ટ >>
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
- ફાર્માસિસ્ટ (RBSK)
- લેબોરેટરી ટેકનિશિયન
- સ્ટાફ નર્સ
- કોલ્ડ ચેઇન ટેકનિશિયન
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 28/09/2022
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે
રજીસ્ટ્રેશનનો સમય : સવારે 10:00 થી 12:00 કલાક
ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન. S.T. બાજુમાં પોરબંદર.
<<< લાયકાત >>>