જિલ્લા હેલ્થ સોસાયટી NTEP (ટીબી પ્રોગ્રામ) અમરેલી દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • લેબ ટેક્નિશિયન/સ્પુટમ માઇક્રોસ્કોપિસ્ટ
  • ટ્યુબરક્યુલોસિસ હેલ્થ વિઝિટર

પગાર : 13,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 13/09/2022

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી 01:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા ક્ષય કેન્દ્ર , અમરેલી

<<< જાહેરાત >>>