SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...
પોસ્ટ : ક્લાર્ક
(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)(Advertisement No. CRPD/CR/2022-23/15)
લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)
ઉંમર : 20 થી 28 વર્ષ
SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : ચલણ નથી
EWS/ઓપન / OBC : Rs 750/- + બેન્ક ચાર્જ
પગાર : Rs.19,900/- (Starting Salary)
કુલ જગ્યા : 5008
- જનરલ માટે : 2143 Posts
- OBC માટે : 1165 Posts
- EWS માટે : 490 Posts
- SC માટે : 743 Posts
- ST માટે : 467 Posts
<<<< કેટેગરી પ્રમાણે જગ્યા >>>>
👇👇👇
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...
<<<< હેન્ડ રાઇટ ડિકલેરેશન >>>>
👇👇👇
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષર
>>> ફોર્મ શરૂ તા. : 07/09/2022
>>> ફોર્મ માટે છેલ્લી તા. : 27/29/2022>>> પ્રિલિ પરીક્ષા : નવેમ્બર- 2022 (અંદાજિત)
>>> મેઇન પરીક્ષા : ડિસેમ્બર/જાન્યુઆરી - 2022 (અંદાજિત)
ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/sbijajul22/
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱