અનુસુચિત જાતિના કલ્યાણ ગાંધીનગર દ્વારા SC કેટેગરી વિધ્યાર્થીઓ માટે ખાનગી શાળામાં અભ્યાસ માટે આર્થિક સહાય...
યોજના : અનુસુચિત જાતિના (SC) વિધ્યાર્થીઓ માટે પ્રવેશ ફી, ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, જમવાનો ખર્ચ, પુસ્તકો, ગણવેશ, અન્ય ખર્ચને પોહચી વળવા રૂ. 50,000/- અથવા ખરેખર ખર્ચની રકમ એ બે માથી જે ઓછી હોય તેટલી રકમની સહાય...
અરજી માટે છેલ્લી તા.: 30/09/2022
અરજી ફોર્મ મેળવવા માટેનું સ્થળ : અનુસુચિત જાતિના કલ્યાણ બ્લોક. નં. 4/2 ડો. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય ગાંધીનગર ની કચેરીએ થી મળી રહેશે.
<< શરતો >>
- આ સહાય જે વિધ્યાર્થીના કુંટુબની ની વાર્ષિક આવક ગ્રામ્યવિસ્તાર માટે રૂ. 1,59,760/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 2,12,060/- સુધી હશે તેને મળવાપાત્ર થશે.
- ઉપર જણાવ્યા મુજબના ધોરણોમાં દાખલ થતાં વિધ્યાર્થીઓને એક વાર સહાય મળવા પાત્ર થશે.
<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.