આયુર્વેદિક અને હોમિયોપેથી ચોઈસ ફિલિંગ પાંચમો રાઉન્ડ  રિઝલ્ટ જાહેર ...


<<< રેન્ક પ્રમાણે રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
<<<  ઇન્સ્ટીટ્યુટ પ્રમાણે રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
<<<  લાસ્ટ રેન્ક માટે : અહી ક્લિક કરો.
<<<  મેરિટ લિસ્ટ સમાપ્ત થયા પછી ખાલી જગ્યા માટે : અહી ક્લિક કરો.
<<<  પ્રવેશ કન્ફર્મેશન માટેની પ્રક્રિયા માટે : અહી ક્લિક કરો.
(ફક્ત BAMS & BHMS માટે)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<< અગત્યની તારીખ >>
👇👇👇

***********************************************************************************

આયુર્વેદિક અને હોમિયોપેથી ચોઈસ ફિલિંગ પાંચમો રાઉન્ડ જાહેર ...

(3rd Online MOP UP Round of BAMS & BHMS Courses)

આયુર્વેદ અને હોમિયોપેથીની ચોઈસ ભરવા માટેની ખાસ સૂચના : 👇👇
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે પાંચમાં ઓનલાઈન રાઉન્ડ (આયુર્વેદ અને હોમિયોપેથીના ત્રીજા રાઉન્ડ) માટે ચોઈસ ફિલિંગ માં આપને સોફ્ટવેરમાં મેડીકલ અને ડેન્ટલ ની પણ ચોઈસ દેખાશે. પરંતું મેડીકલ અને ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોઈ આપને આ રાઉન્ડ માં મેડીકલ અને ડેન્ટલની કોઈ પણ બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવશે નહિ. આ રાઉન્ડ માં ફક્ત આયુર્વેદ અને હોમિયોપેથી ની બેઠકો પર જ પ્રવેશ ફાળવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ને ફક્ત આયુર્વેદ અને હોમિયોપેથીની બેઠકો માટે જ ચોઈસ ભરવાની સૂચના આપવામાં આવે છે.
  • તમામ આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજો માટે ચોઈસ ફિલિંગ સુવિધા ઉપલબ્ધ છે પરંતુ સીટ એલોટમેન્ટ ત્યારે જ કરવામાં આવશે જો કોલેજને ચોઈસ ફિલિંગ પૂરી થાય ત્યાં સુધીમાં NCISM/NCH (આયુષ મંત્રાલય)ની પરવાનગી અને યુનિવર્સિટીનું જોડાણ મળે.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<<< અગત્યની તારીખ >>>
👇👇👇


***********************************************************************************

આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન ક્ન્ફોર્મ અંગેની જાહેરાત...

કોર્સ : આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

::: અગત્યની તારીખ :::



>>>> એડમિશન કન્ફર્મેશન માટેની પ્રક્રિયા માટે : અહી ક્લિક કરો.
>>>> ટ્યુશન ફીની ચુકવણી માટે HDFC બેંકની શાખાઓની લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>>> ઓથોરીટી લેટર માટે : અહી ક્લિક કરો.
>>>> હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

*********************************************************************

આયુર્વેદિક અને હોમિયોપેથી ચોઈસ ફિલિંગ રિઝલ્ટ જાહેર...
<<< રિઝલ્ટ >>>

>>>> રેન્ક પ્રમાણે રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>>> ઇન્સ્ટીટ્યુટ (સંસ્થા) મુજબ રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>>> લાસ્ટ રેન્ક માટે : અહી ક્લિક કરો.

BAMS and BHMS Reporting માટે નો વિગત વાર કાર્યક્રમ હવે પછી પ્રવેશ સમિતિ ની વેબસાઈટ પર જાહેર કરવા માં આવશે.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************

આયુર્વેદિક અને હોમિયોપેથી ચોઈસ ફિલિંગ ચોથો રાઉન્ડ જાહેર...

કોર્સ : આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

👇 << અગત્યની સૂચના >>  👇

આયુર્વેદ અને હોમિયોપેથીની ચોઈસ ભરવા માટેની ખાસ સૂચના આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ચોથા ઓનલાઈન રાઉન્ડ (આયુર્વેદ અને હોમિયોપેથીના બીજા રાઉન્ડ) માટે ચોઈસ ફિલિંગ માં આપને સોફ્ટવેરમાં મેડીકલ અને ડેન્ટલ ની પણ ચોઈસ દેખાશે. પરંતું મેડીકલ અને ડેન્ટલ નો ત્રીજા ઓફલાઈન મોપ અપ રાઉન્ડ થવાનો હોઈ આપને આ રાઉન્ડ માં મેડીકલ અને ડેન્ટલ કોઈ પણ બેઠક ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવશે નહિ. આ રાઉન્ડ માં ફક્ત આયુર્વેદ અને હોમિયોપેથી ની બેઠકો પર જ પ્રવેશ ફાળવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ને ફક્ત આયુર્વેદ અને હોમિયોપેથીની બેઠકો માટે જ ચોઈસ ભરવાની સૂચના આપવામાં આવે છે.


>>> ચોઈસ ફિલિંગ તા. : 10/15/2022 થી 12/12/2022 સાંજે 04:00 કલાક સુધી...

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


*********************************************************************************

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી બીજો રાઉન્ડ ચોઈસ ફિલિંગ રિઝલ્ટ જાહેર...

કોર્સ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

  • સીટ ફાણવણીની જાહેરાત તા. : 23/11/2022
  • HDFC બેન્કની શાખા ખાતે ટ્યુશન ફી ચુકવણી તા. : 24/11/2022 થી 28/11/2022 બપોરે 03:30 કલાકે...
  • હેલ્પ સેન્ટર ડોકયુમેન્ટ જમા કરાવવા ની તા. : 24/11/2022 થી 28/11/2022 સાંજે 06:00 કલાક સુધી..

>>>> રેન્ક પ્રમાણે રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>>> ઇન્સ્ટીટ્યુટ (સંસ્થા) મુજબ રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>>> લાસ્ટ રેન્ક માટે : અહી ક્લિક કરો.

>>>> પ્રવેશ કન્ફર્મેશન માટેની પ્રક્રિયા રાઉન્ડ 2 માટે : અહી ક્લિક કરો.

>>>> ટ્યુશન ફીની ચુકવણી માટે HDFC બેંકની શાખાઓની લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>>> ઓથોરીટી લેટર માટે : અહી ક્લિક કરો.

>>>> હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

**********************************************************************************

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી  ચોઈસ ફિલિંગ બીજો રાઉન્ડ જાહેર...

કોર્સ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

::: અગત્યની તારીખ :::

ચોઈસ ફિલિંગ તા. : 15/11/2022 થી 21/11/2022 સાંજે 04:00 ક્લાક સુધી...

>>>> બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા માટે : અહી ક્લિક કરો.

>>>> ચોઈસ ફીલલિંગ માટેની ગાઈડલાઈન્સ માટે : અહી ક્લિક કરો.

>>>> રાઉન્ડ - 02 માટે કામચલાઉ નવી ઉમેરવામાં આવેલી સીટ માટે : અહી ક્લિક કરો.

>>>> PwD સીટ મેટ્રિક્સ માટે : અહી ક્લિક કરો.

>>>> રાઉન્ડ-01 રદ કરેલ બેઠકોની યાદી માટે : અહી ક્લિક કરો.

>>>> રાઉન્ડ -01 નોન રિપોર્ટેડ સીટો માટે : અહી ક્લિક કરો.

>>>> હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

********************************************************************************

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રથમ રાઉન્ડ  અંગે ....

કોર્સ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

જે વિધાથીર્ઓ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવીને સંસ્થા ખાતે ૧૫-૧૧-૨૦૨૨ સુધી માં રિપોટીગ કરેશે અથવા તો પ્રથમ રાઉન્ડમાં નો મેળવેલ પ્રવેશ પ્રવેશસમિતિના હેલ્પ સેન્ટર પર જઈને નિયત કરેલ સમય મર્યાદા માં રદ કરાવશે તેવા તમામ વિધાથીર્ઓ પ્રવેશ સમિતિના બીજા (સેકન્ડ) રાઉન્ડમાં ભાગ લઈ શકશે જેની નોંધ લેવી.

>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<< અગત્યની તારીખ >>

  • સીટ ફાણવણીની જાહેરાતની તા. : 29/10/2022
  • ઓનલાઈન/HDFC બેન્ક દ્વારા ટ્યુશન ફી ભરવાની તા. : 29/10/2022 થી 05/11/2022 (બપોરે ૦૩.૩૦ કલાક સુધી)
  • હેલ્પ સેન્ટરે ડોકયુમેન્ટ જમા કરવા માટે તા. : 31/10/2022 થી 05/11/2022

(હેલ્પ-ર્સેન્ટર કામકાજ સમય સવારે  ૧૦.૦૦ કલાક થી બપોરે ૦૪.૦૦ કલાક સુધી  તથા તા.૦૫/૧૧/૨૦૨૨ ના રોજ સાંજે  ૬.૦૦ કલાક સુધી ચાલુ રહેશે. (રવિવારે  હેલ્પ ર્સેન્ટર બંધ રહેશે)

<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


>>> રેન્ક પ્રમાણે રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
>>> ઇન્સ્ટીટ્યુટ પ્રમાણે રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
>>> લાસ્ટ રેન્ક જોવા માટે : અહી ક્લિક કરો.
>>> પ્રવેશ કન્ફર્મેશન માટેની પ્રક્રિયા - રાઉન્ડ 1 માટે : અહી ક્લિક કરો.
>>> હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>> ટ્યુશન ફીની ચુકવણી માટે HDFC બેંકની શાખાઓની લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>> Steps for Admission Confirmation : અહી ક્લિક કરો.
>>> ઓથોરીટી લેટર માટે : અહી ક્લિક કરો.

***********************************************************************

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી ચોઈસ ફિલિંગ પ્રથમ રાઉન્ડ....

કોર્સ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

>>> ચોઈસ ફિલિંગની તારીખ  05.00 PM, 28મી ઑક્ટોબર, 2022 સુધી લંબાવવામાં આવી છે, ઉમેદવારો તેમના પ્રથમ રાઉન્ડની તેમની ભરેલી પસંદગીઓ બદલી/સ્વેપ/ઉમેરી/ડીલીટ કરી શકે છે.

<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

<> <> ચોઈસ ફિલિંગ માટે : અહી ક્લિક કરો.

<< ચોઈસ ફિલિંગ માટે અગત્યની તારીખ >>


મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ....

કોર્સ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

આજ રોજ મેડીકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ નુ યુ.જી મેડીકલ કોર્સીસ (MBBS, BDS, BAMS & BHMS) નું મેરીટ લિસ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. જે ઉમેદવારો એ એન.આર.આઇ. કોટા અને પી.ડબલ્યુ.ડી. કોટા માં અરજી કરેલ છે તેઓની અરજીની ચકાસણી ચાલી રહેલ છે. આથી એન.આર.આઇ. કોટા અને પી.ડબલ્યુ.ડી. કોટા નુ મેરીટ લિસ્ટ તારીખ:૨૨/૧૦/૨૦૨૨ ના રોજ જાહેર કરવામા આવશે.

>>>> જનરલ મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>>>  SC મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>>>  ST મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>>>  SEBC મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>>>  EWS મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>>>  SFI BAMS/BHMS 15% AIQ બેઠકો માટે જ પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી : અહી ક્લિક કરો.
>>>>  NHL લોકલ ક્વોટા લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>>>  SMC લોકલ ક્વોટા લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> સૂચના : 👇👇

[કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇપણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૨૨/૧૦/૨૦૨૨, સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં e-મેઈલ કરવાની રહેશે.]

>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

**********************************************************************************

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન ફોર્મ શરૂ....

કોર્સ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન....

:: સૂચના / Notice ::  👇👇
  • જે વિદ્યાર્થીઓ એ ધોરણ: ૧૨ ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલ હોય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના પ્રવેશ નિયમો મુજબ ગુજરાત રાજ્યની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમીઓપેથી કોલેજોના પ્રવેશ માટે લાયકાત ધરાવતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર (સેલ્ફ ફાઇનાન્સ) આયુર્વેદિક અને હોમેઓપેથી કોલેજો ની ૧૫% ઓલ ઈન્ડિયા ક્વોટા ની બેઠકો માટે પણ આપોઆપ લાયક ઠરે છે. જેની તમામ વિદ્યાર્થીઓએ અને વાલીઓ એ નોંધ લેવી.
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::

ઓનલાઈન પિન ખરીદવાની : 03/10/2022 સાંજે 06:00 કલાકે
ઓનલાઈન પિન ખરીદવા માટે છેલ્લી તા. : 14/10/2022 સાંજે 04:00 કલાક

ઓનલાઈન ફોર્મ ભરવાની તા. : 03/10/2022
ફોર્મ ભરવાની છેલ્લી તા. : 14/10/2022 સાંજે 06:00 કલાકે

હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તારીખ : 04/10/2022
અરજી ચકાસણી છેલ્લી તારીખ : 15/10/2022

<<< જાહેરાત >>>
👇👇👇

::: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • 10, 12 ની માર્કશીટ
  • NEET રિઝલ્ટ
  • મેડિકલ ફિટનેસ સર્ટિ
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<<< અરજી ચકાસણી માટે હેલ્પ સેન્ટરનું લિસ્ટ >>>
👇👇👇