શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે સ્ટાફની ભરતી...

<< પોસ્ટ >>

  • આચાર્ય/પ્રોફેસર
  • એસોસિએટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • લાઇબ્રેરીયન

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ સ્થળ : શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર.