ઔધ્યોગિક તાલીમ સંસ્થા ભાણવડ દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

પગાર : 14,040/-

અરજી માટે છેલ્લી તા. : 14/10/2022

રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામું : આચાર્યશ્રીની કચેરી, ઔધ્યોગિક તાલીમ સંસ્થા ભાણવડ, ત્રણ પાટિયા રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં ભાણવડ તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા