પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ઓફિસર

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 17/10/2022 રોજ 11:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ :  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન, છઠ્ઠા માળે વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલી બાગ વડોદરા.