જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...
અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો...
::: પોસ્ટ ::: 👇👇
>>> આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર
લાયકાત : 10 પાસ
ઉંમર : 18 થી 35 વર્ષ
પગાર : 12,000/-
લાયકાત : 10 પાસ
ઉંમર : 18 થી 35 વર્ષ
પગાર : 12,000/-
>>> બ્રાન્ચ મેનેજર
લાયકાત : 12 પાસ
લાયકાત : 12 પાસ
ઉંમર : 18 થી 35 વર્ષ
પગાર : 12,000/-
પગાર : 12,000/-
ભરતી મેળાની તા. :10/10/2022 (સોમવાર)
ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે
ભરતી મેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી.
<<< અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક >>>
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
- ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી
- પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
- રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
- ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.