ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મહીસાગર દ્વારા ભરતી...
પોસ્ટ : પેરા મેડિકલ વર્કર
પગાર : 11,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 06/10/2022
રજીસ્ટ્રેશન સમય : સવારના 10:00 કલાકે થી 12:00 કલાક સુધી..
ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા રક્તપિત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા આરોગ્ય શાખા ઉપર 3 માળ લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી મહીસાગર.