GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....
<< પોસ્ટ >>
- હિસાબી અધિકારી વર્ગ - 1
- હિસાબી અધિકારી વર્ગ - 2
- આદર્શ નિવાસી આચાર્ય વર્ગ - 2 (કમિશનર આદિજાતિ વિભાગ)
- કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ - 1
- કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ - 2
- કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) વર્ગ - 2
- મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ - 2
- મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ - 2
::: અગત્યની તારીખ :::
ફોર્મ શરૂ તા. : 15/10/2022 (બપોરે 13:.00 કલાકે)
ફોર્મ માટે છેલ્લી તા. : 01/11/2022 (રાત્રિના 11:59 કલાકે)
::: ચલણ :::
>>> EWS/ OBC/ SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
>>> અન્ય માટે : Rs.100/- + બેન્ક ચાર્જ
<< જરૂરી ડોકયુમેન્ટ >>
<< જરૂરી ડોકયુમેન્ટ >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- ધો. 12ની માર્કશીટ
- ગ્રેજ્યુએટની માર્કશીટ ( જો હોય તો )
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
- જો Ojas રજીસ્ટ્રેશન ID ના હોય તો મોબાઈલ નંબર પરથી રજીસ્ટ્રેશન ID મળી રહેશે.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=