GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા  ડ્રાઈવર માટે ભરતી....

પોસ્ટ : ડ્રાઈવર

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 14/10/2022
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી

લાયકાત : 10 પાસ
અનુભવ : 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ
વય મર્યાદા : 25 થી 35

<< નોકરી માટે સ્થળ >>
  • તાપી
  • મોરબી
  • કચ્છ
  • અરવલ્લી
  • નર્મદા