ITI રાજકોટ દ્વારા ભરતી મેળો...
લાયકાત : 10 પાસ + ITI<<< ટ્રેડનું નામ >>>
- ટુ વ્હીલર ઓટો રિપેરર
- ટુ એન્ડ થ્રી વ્હીલર ઓટો રિપેરર
- ડીઝલ મિકેનિક
- મોટર મિકેનિક
- COPA
ભરતી મેળાની તા. : 14/10/2022
ભરતી મેળાનો સમય : સવારે 10:00 વાગ્યા થી બપોરે 01:00 વાગ્યા સુધી...
ભરતી મેળાનું સ્થળ : ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં. 112