SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા ફોર્મ...
પરીક્ષા :- પરીક્ષા : NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...
ધો.8 માં ભણતા વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...
શિષ્યવૃતિની રકમ : Rs.12,000/-
<< અગત્યની તારીખ >>
ફોર્મ શરૂ તા. : 11/10/2022
ફોર્મ માટે નવી વધારેલ તા. : 30/11/2022
>>> ફોર્મ માટે તારીખ લંબાવવાની જાહેરાત <<<
👇👇👇
<< આધાર ડાયસ નંબરની સૂચનાઓ >>
- Student U-Dise Number વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
- જે બાળકનું નામ, વાલીનું નામ, અટક કે જન્મ તારીખમાં ભુલ હોય તો શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી જે તે બ્લોકના બ્લોક MIS પાસે સુધારો કરાવવાનો રહેશે. ત્યાર બાદ ૨૪ કલાક પછી ફોર્મ ભરવાનું રહેશે.
<<< પરીક્ષા માટે અગત્યની તારીખ >>>
👇👇👇
>>> પરીક્ષા નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://www.sebexam.org/