SSB (શસ્ત્ર સીમા બલ) દ્વારા ભરતી....

પોસ્ટ : કોન્સટેબલ (જનરલ ડ્યુટી) - સ્પોર્ટ ક્વોટા

::: ચલણ :::

ઓપન/ EWS / OBC : Rs. 100/-
SC/ST/ એક્સ સર્વિસમેન/ સ્ત્રી : ચલણ નથી.

જાહેરાત તારીખ : 10/10/2022
છેલ્લી તારીખ : જાહેરાત ના 30 દિવસમાં

વયમર્યાદા : 18 થી 23 વર્ષ

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.