રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા TET - 2 પરીક્ષા ફોર્મ તારીખમાં વધારો...


TET-2 ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31-12-2022 હતી જે તા.15.01.2023 સુધી લંબાવવામાં આવી છે

<<< નોટિસ >>>
👇👇👇


રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા TET - 1 અને 2 પરીક્ષા ફોર્મ...

પરીક્ષા : ટીચર એલીજીબીલીટી ટેસ્ટ

  • ફોર્મ શરૂ તા. : 21/10/2022
  • ફોર્મ માટે નવી વધારેલ છેલ્લી તા. : 31/12/2022

TET 1 અને TET 2 ફોર્મમાં સુધારો કરવા બાબતે...

જે ઉમેદવારે જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યુ છે, અને તેને EWS કેટેગરી કરવી છે. તેવા EWSના કેટેગરીના ઉમેદવારો ફોર્મમાં સુધારો EWS ઉમેરી શકશે.

EWS કેટેગરીના ઉમેદવારો કે જેઓએ અગાઉ જનરલ કેટેગરીમાં ટેટનું ભર્યુ હોય તેઓએ હવે 21 ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મમાં સુધારો કરીને EWS કેટેગરી ઉમેરી શકશે...



TET -2022 પરીક્ષામાં અગાઉ ભરેલ ફોર્મમાં EWS કેટેગરી અથવા દિવ્યાંગતાના પ્રકારમાં SD,SI ઉમેરવા માટેના સ્ટેપ
👇👇👇


TET-1 અને TET-2 ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5-12-2022 હતી જે તા.31.12.2022 સુધી લંબાવવામાં આવી છે

<< ફુલ નોટિફિકેશન >>

<> <> TET-I - 2022 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<> <> TET-II - 2022 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


<< ચલણ >>
  • SC, ST, SEBC, PH માટે : 250/-
  • જનરલ : 350/-
<<< જરૂરી ડૉક્યુમેન્ટ >>>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
👉 ભરતીની વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

*******************************************************************************

TET 1 અને TET 2 પરીક્ષા ફોર્મ તારીખ જાહેર...