ધ ગુજરાત સ્ટેટ કો - ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી...

>>> પોસ્ટ <<<

  • જનરલ મેનેજર
  • ડેપ્યુટી જનરલ મેનેજર
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર
  • સિનિયર મેનેજર
  • મેનેજર
  • આસિસ્ટન્ટ મેનેજર

ભરતી : ઓફલાઇન

અરજી માટે છેલ્લી તા. : 15/12/2022

અરજી સ્થળ : ધ મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ કો - ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લિમિટેડ, 489 આશ્રમ રોડ Nr. નેહરુ બ્રિજ અહેમદાબાદ - 380009