રાધિકા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અમરેલી દ્વારા ભરતી...

પોસ્ટ : સિક્યુરિટી ગાર્ડ

(રસ ધરાવતા ઉમેદવારે બાયોડેટા સાથે નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો....

સમય : સવારે 10:00 થી 01:00 તથા સાંજે 05:00 થી 08:00

સ્થળ : રાધિકા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ચીતલ રોડ. દત્ત મંદિર પાસે અમરેલી.